Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લી વન વિભાગ મેઘરજ રેન્જના સંયુક્ત સ્ટાફ દ્વારા ઓપરેશન કર્યું વન પ્રાણી નો શિકાર કરતા આરોપીઓ તથા હથિયાર પકડી પાડેલ

0 9

રિપોર્ટર નરેશ ખરાડી મેઘરજ

નાયબ વન રક્ષક અરવલ્લી એસ.એમ ડામોર સાહેબ શ્રી ના સતત માર્ગદર્શન હેઠળ તેઓની સૂચના મુજબ પ વ અ મેઘરજ એન એ પરમાર વનપાલ તથા સ્ટાફ ની સાથે મળી મેઘરજ રેન્જ સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરી બાદની ના આધારે મેઘરજ રેન્જ લાલોડીયા જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા અજાણ્યા ત્રણ ઇસમો શંકાસ્પદ લખતા સ્ટાફ દ્વારા ઈસમો નો પીશો કરતા ઈસમો પાસે pulsar બાઈક નંગ એક દેશી બનાવટની બંદૂક નંગ એક મૂકી રાત્રિનો લાભ લઈ ઈસમો ભાગી ગયેલ તે બાબતે શિકાર આવતા ત્રણ આરોપીઓ રાત્રિ દરમિયાન વન્યજીવ નીલ ગાયનો શિકાર કરવા આવેલ હોય સદર જગ્યા ઉપર જઈ સંયુક્ત ઓપરેશન ને કરી આરોપીઓ ગુનો કબુલ કરતા જે આરોપીઓના નામ પૂછતા એક ફારુક મિયા કસમભાઈ શેખ ઉ 23 રે મોડાસા બે વણઝારા સદામભાઈ અહેમદભાઈ ઉ, ૨૨ રે મોડાસા ૩, ડફેર સીદીકભાઈ મહમદભાઈ ઉ ,૪૫, રે કઉ તંડા જણાવેલછે જે વન્ય પ્રાણી અધિનિયમ 1972 અનુસૂચિ ૪ અંતર્ગત કલમો હેઠળ અટક કરી ગુનો કબુલ કરતા આરોપીઓ પાસેથી 25000, 25000, 25000, કુલ 75000, દંડ ડિપોઝિટ વસુલાત કરી એક લાખના જામીન આપવામાં આવી આગળની કાર્યવાહી કરવામાં આવી

Leave A Reply

Your email address will not be published.