Publisher Theme
I’m a gamer, always have been.

ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર માં કાચા મકાનમાં રહેતા લોકો તેમજ બહાર થી આવેલ મજૂરો ને સલામત સ્થાને ખસેડવામાં આવ્યા

0 8

રિપોર્ટર રહીમ ઘુઘા બૌદ્ધિક ભારત ભાયાવદર

ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર માં કાચા મકાનમાં રહેતા લોકો તેમજ બહાર થી આવેલ મજૂરો ને બિપર જોય વાવાઝોડું આવનાર હોય. જેથી સલામત સ્થળે જવા તેમજ વૃક્ષોથી દૂર રહેવા તેમજ જાન – માલ ને નુકસાન ના થાય તેમજ તંત્રની સુચના અમલવારી કરવા ભાયાવદર પોલીસ સબ ઇન્સ્પેકટર કે.પી. મેતા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા દરેક વિસ્તાર ની મુલાકાત લઈ સમજ કરવા માં આવી …

Leave A Reply

Your email address will not be published.