Publisher Theme
I’m a gamer, always have been.

અમદાવાદના માણેકચોકમાં લાગેલી આગ.

0 31

રિપોર્ટર,વિજય ઠક્કર અમદાવાદ

રવિવારે મોડી રાત્રે, માણેકચોકમાં આવેલી સાંકડી શેરીમાં ની દેવજી સરૈયાની પોળમાં એક બંધ મકાનમાં આગ લાગી હતી. આગના કારણે લોકોમાં ભારે નાસ ભાગ મચી ગઈ હતી. આ મકાનમાં કાપડનો મોટો જથ્થો રાખેલો હોવાથી, આ વધારે ઝડપથી પ્રસરી ગઈ હતી. દેવજી સરૈયા ની પોળમાં જવાનો રસ્તો ખૂબ જ સાંકડો હોવાથી ફાયર બ્રિગેડના વાહનો ત્યાં પહોંચી શક્યા નહોતા. આમ છતાં પાણીની પાઇપને દૂરથી અંદર સુધી ખેંચી લાવીને, ભારે જહેમત બાદ આગ બુઝાવી દેવામાં આવી હતી. આ એટલી વિકરાળ હતી કે એને લઈને આજુબાજુના રહીશોમાં નાસભાગ મચી જવા પામેલ હતી. આગ થી કોઈ જાનહાની ના સમાચાર નથી.

Leave A Reply

Your email address will not be published.