Publisher Theme
I’m a gamer, always have been.

પ્રતાપપુરા લીમખેડા તાલુકાના પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના ની સંચાલકની ભરતીમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો

0 11

રીપોટર રમેશ દહમા બૌદ્ધિક ભારત ન્યુઝ દાહોદ

પ્રતાપપુરા લીમખેડા તાલુકાના પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના ની સંચાલકની ભરતીમાં આધાર પુરાવા વગરના ઉમેદવાર ગુંજન બેન સુરપાલ ભાઈ ને ઓર્ડર આપતા કોળી રસિકાબેન પ્રેમસિંહભાઈ એ મામલતદાર અને પ્રાંત ઓફિસરને વાંધા અરજી આપી છતાં ન્યાય નહીં મળતા મીડિયા મારફતે આધાર પુરાવા વગરના લાભાર્થીને મેલી ભગત મોટી લેવડદેવડ થઈ ના આક્ષેપ સાથે મીડિયા સમક્ષ સરકારી ભરતીઓમાં આધાર પુરાવા વગરના ઉમેદવારો ને નોકરી મળે અને પુરાવા ડિગ્રી ઓ હોય તેવા ઉમેદવારો સાથે અન્યાયના આક્ષેપો સાથે પ્રતાપુરા ગામના રસિકાબેન પ્રેમસિંહ કોળી અને તેમના પતિ સનાભાઇ એ સરકારી તંત્ર સામે આક્ષેપ કરતા તાલુકા મથક માં ખળભળાટ મચી જવા પામ્યો છે

Leave A Reply

Your email address will not be published.