Publisher Theme
I’m a gamer, always have been.

નથરકુઇ ભડલી વચ્ચે નદી ઉપર ડેમ બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી

0 10

રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ

નથરકુઇ ભડલી વચ્ચે નદી ઉપર ડેમ બનાવવામાટે નથરકુઇ જૂથ ગ્રામ પંચાયત ના માજી સરપંચ શ્રી કાનજી હરીરામ કાપડી અને હાલ ના સંરપચ શ્રી શ્રીમતી વિજુબેન હીરાભાઈ રબારી.ઉપ સરપંચ શ્રી હીરાભાઈ લખાભાઈ આહીર.નથરકુઈ ના દાનાભાઇ નથુભાઈ આહીર.લખાભાઇ રામાભાઈ આહીર.જીનાભાઇ વેલાભાઇ આહીર.નથરકુઈ જુથ ગ્રામ પંચાયત ના માજી સરપંચ શ્રી ઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી તા.૨૬.૫.૨૦૨૩ ના ભુજ મધ્યે શ્રીમાન કુંવરજીભાઇ બાવળીયા સાહેબ મંત્રી શ્રી પધારેલ ત્યારે નથરકુઇ ના માજી સરપંચ શ્રી કાનજી હરીરામ કાપડી.સરપચ શ્રીમતી વિજુબેન હીરાભાઈ રબારી.ઉપ સંરપચ શ્રી હીરાભાઈ લખાભાઈ આહીર.દાનાભાઇ નથુભાઈ આહીર દ્વારા રજુઆત કરવામાં આવી હતી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાસંદ શ્રી કચ્છ મોરબી.ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ સમશ્ર રજુઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે નથરકુઇ વેડીયા વારી નદી પર ડેમ .અંદાજીત ૨૬.કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજુર કરવા બદલ ગુજરાત સરકાર ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ.આદરણીય કુંવરજીભાઇ બાવળીયા સાહેબ મંત્રી શ્રી . આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સાંસદ શ્રી કચ્છ મોરબી.ભુજ વિભાગ ના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ નો ખુબ ખુબ આભાર સહ અંભીનંદન

Leave A Reply

Your email address will not be published.