ખેડબ્રહ્મા શહેર ના અને lic of india માં એચજીએ આસિસ્ટન્ટ વય નિવૃત્ત થતા અશ્વિનભાઈ સોલંકી સાહેબનો વિદાય સમારંભ યોજાયો
રિપોર્ટર -ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા શહેર એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા એચજી આસિસ્ટન્ટ ક્લાર્ક માં ફરજ બજાવતા અશ્વિનભાઈ સોલંકી સાહેબનો વય મર્યાદા પૂરી થતાં

બુધવારે હિંમતનગર ખાતે વિદાય સંભારમ યોજાયો હતો જેમાં સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક તેમજ કચેરીઓના સ્ટાફ હાજર રહ્યા હતા અને અશ્વિનભાઈ સોલંકી સાહેબને શાલ અને મોમેન્ટો આ પી સન્માન કરવામાં આવ્યું હતું