ભીલડી ઠાકોર સેના દ્વારા આયોજી ગણપતિ મહોત્સવનું આજે પાંચ દિવસની પુજા અર્ચના બાદ વિસર્જન કરવામાં આવ્યું
ભીલડી માં શોભાયાત્રા નીકળી ગણપતિ બાપાની મૂર્તિનું યુવાનો વિસર્જન કરવામાં આવ્યું
Related Posts
- ભીલડી ઠાકોર સેના દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
- વી.ઓ…ભીલડી ઠાકોર સેના દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ભગવાન ગજાનન ગણેશજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો વધારો થાય તેવી પ્રાર્થના સાથે આ પ્રસંગે પર્યાવરણનું જતન થાય તે માટે ભગવાન ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા બનાવેલ નિયમોનું પાલન કરીને ડીસા તાલુકાના ભીલડી ઠાકોર સેના દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવની આજે પાંચ દિવસ પુજા અર્ચના કરી સમગ્ર ભીલડી માં શોભાયાત્રા નીકળી ગણપતિ બાપાની મૂર્તિનું યુવાનો તેમજ સૌ ભાવિ ભક્તો દ્વારા ઉત્સાહ ભેર વિસર્જન કરવામાં આવ્યું હતું…
