રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા વિસ્તાર માંથી ચોરીમાં ગયેલ મોટર સાઈકલ ધાનેરા પોલીસે ઝડપી પાડી છે. ધાનેરા પોલીસને મળેલી બાતમી હકીકત આધારે નેનાવા ગંજ બજાર પાસે વોચમાં હતા તે દરમિયાન ચોરાયેલ બાઈક GJ 08 AH 3238 નંબરની મોટર સાયકલ સાથે બે ઈસમોને ધાનેરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય એસ.એમ.વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન મુજબ એ.ટી.પટેલ પોલીસ ઈન્સપેક્ટર ધાનેરા નાઓને મળેલ બાતમી આધારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમા ગયેલ મોટર સાયકલ GJ – 08 – AH – 3238 વાળા ની તપાસ મા હતા દરમ્યાન હકિકત મળેલ કે, આ કામનુ ગયેલ મોટર સાયકલ લઈને કરશનસિંહ ચો…