Publisher Theme
I’m a gamer, always have been.

તલોદ મામલતદાર કચેરી એ કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય આપવા બાબત…

0 33

રિપોર્ટર-રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ તાલુકા રિપોર્ટર

તલોદ મામલતદાર કચેરી એ કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય આપવા બાબતે તથા આધાર કાર્ડ ને પાનકાર્ડ સાથે લીંક કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવેલ. જેમાં વિધાનસભાના ઉમેદવાર બેચરસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રભાતસિંહ સોલંકી, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિરણસિંહ ઝાલા, પૂર્વ તાલુકા પ્રમુખ ભગવતસિંહ ઝાલા, તલોદ નગરપાલિકા પુર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકી, તલોદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિનેશભાઇ પરમાર, તાલુકા સદસ્ય રમેશભાઈ પટેલ, વાડીલાલ પટેલ, વી.ડી ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા, દુર્ઝનસિંહ ઝાલા તેમજ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તા હાજર રહયા હતા.

Leave A Reply

Your email address will not be published.