Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા પોલીસ લાઇનમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે હવન યોજાયો

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા પોલીસ લાઇનમાં પોલીસ પરિવાર દ્વારા અંબે માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જેમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે રવિવારે માતાજીનો હવન

ધાનેરા મામલતદારે લાકડાં ભરેલુ ટ્રેકટર ઝડપી લીધુ

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં લાકડા કપાતા હોવાથી લોકોની રજૂઆતને લઇને ધાનેરા મામલતદાર અને પ્રોબેશનલ પ્રાંત અધિકારી સાજન મેર દ્વારા લાકડા કાપતા શખસો

ધાનેરામાં દુકાનો આગળના શેડ હટાવવાની કામગીરી હાથ ધરી

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા પાલિકા દ્વારા જુના બસ સ્ટેન્ડથી નેનાવા રોડ સુધી મોટા પ્રમાણમાં દબાણો હોવાથી આ દબાણો હટાવવા બાબતે મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેથી વેપારીઓએ

ધાનેરાના સામરવાડા પાસે કારની ટક્કરે બાઇકચાલકને ગંભીર ઇજા

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા તાલુકાના સામરવાડા ગામ પાસે ગુરુવારે રાત્રે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેને પ્રાથમિક સારવાર ધાનેરાની સરકારી હોસ્પિટલમાં

ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન બિનફરીફ

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેનની પ્રથમ ટર્મની મુદ્દત 30 સપ્ટેમ્બરના રોજ પુરી થઇ હતી. જેથી બીજી ટર્મના ચેરમેન માટે શુક્રવારે માર્કેટયાર્ડમાં દ્રષ્ટીબેન ઓઝા

ધાનેરામાં પોલીસ પરિવાર દ્વારા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા પોલીસ લાઇનમાં વર્ષોથી એક માતાજીની નાનકડી દેરી બનાવવામાં આવેલી હતી અને લોકો ત્યાં પૂજા-અર્ચના તેમજ ગરબાઓ રમતા હતા. પરંતુ પીઆઈ એ.ટી. પટેલ ધાનેરા આવતા

ધાનેરાની મધુસુદન માર્કેટમાં દુકાન આગળ માલ બહાર મુકતાં અવરજવરમાં મુશ્કેલીમાં

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરાના મધુસુદન માર્કેટમાં શોપિંગની અંદરના દુકાન આગળ 10 ફૂટના રસ્તા બનાવવામાં આવ્યા છે. પરંતુ આ શોપિંગના દુકાનદારો પોતાની દુકાનોનો સામાન દુકાનની બહાર

ધાનેરાના મોટામેડા ગામે ચાર દિવસથી દૂધ મંડળી બંધ રહેતાં ગ્રાહકો પરેશાન

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા તાલુકાના મોટામેડા ગામે થોડા દિવસ પહેલા મંત્રી દ્વારા હલકા દૂધ બાબતે કેટલાક લોકોને ના પાડતા વિવાદ થવા પામ્યો હતો અને ફરિયાદ સુધી મામલો પહોંચ્યો હતો

ધાનેરામાં રહેણાંક વિસ્તારમાં આવેલ ગેસનું ગોડાઉન રજૂઆતને અંતે સીલ

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા ધરણીધર શોપિંગમાં ગેસના ડીલરનું ગોડાઉન આવેલું હતું અને ત્યાં આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવાથી અવાર-નવાર રજૂઆતો થતાં મામલતદારે સીઝ કર્યુ હતું. અને

ધાનેરામાં ફૂડ વિભાગે કેટલીક દુકાનોમાંથી ઘી અને રાયડા તેલના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થ લેબમાં મોકલ્યા

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરામાં ફૂડ વિભાગે કેટલીક દુકાનોમાંથી ઘી અને રાયડા તેલના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થ લેબમાં મોકલ્યા ધાનેરામાં ફૂડ વિભાગે ઘી અને રાયડા તેલના સેમ્પલ