પાટણ વોર્ડ નંબર નવ માં મોતીશા દરવાજા બહાર ખોડિયાર ચોક માં ગટર ઉભરાતા રહીશો ને ભારે પરેશાની : રોગચાળા…
રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી બૌદ્ધિક ભારત પાટણ
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડી હોય તેમ મહોલ્લા પોળો માં છાસવારે ભૂગર્ભ ના ગંદા પાણી રેલાવવાની સાથે સાથે!-->!-->!-->…