પંચમહાલ જિલ્લા ના શહેરા ના વાડી ગામે પશુઓ મા ભેદી રોગ,
પંચમહાલ જિલ્લા ના શહેરા ના વાડી ગામે પશુઓ મા ભેદી રોગ, એક પશુનું મોત થતા પશુ ડોક્ટર ની ટીમ ગામ ખાતે પશુ ચિકિત્સ એ.બી. કાનાણી સહિતની ટીમ દ્વારા પશુઓ ની સારવાર કરી શરૂ… પશુઓ ના શરીર પર નાના ગુમડા થતા!-->…