લાખણી ના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો.
આજરોજ લાખણી તાલુકાના મોરાલ ખાતે પ્રાથમિક શાળાના બાળકોનો RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના ની ત્રીજી લહેર ના અગમચેતી ના પગલાં રૂપે વહીવટી!-->…