Publisher Theme
I’m a gamer, always have been.

સવારના ૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૮ વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ

(માહિતી બ્યુરો, પાલનપુર)બનાસકાંઠા જિલ્લામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે, જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિધાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ટ્યુશન ક્લાસમાં જતા વિધાર્થી/

બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ ન થાય તે અંગે જિલ્લા મેજીસ્ટેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

(માહિતી બ્યુરો પાલનપુર)રાજયમાં વિવિધ સ્થળોએ છેલ્લા ઘણા સમયથી ખુલ્લા બોરવેલમાં બાળકો પડી જવાની ઘટના સ૨કા૨શ્રીના ધ્યાને આવેલ છે. જે બાબતે પણ ગંભીર હોઈ આવી દુર્ઘટનાઓ નિવારવા માટે યોગ્ય તકેદારીનાં પગલાં

શાળા, કોલેજ વિધાર્થીઓને લઈ જવા તથા લાવવાનું કામ કરતાં વાહનના ડ્રાઈવર, કલીનરની વિગતો રેકર્ડ રાખવા…

(માહિતી બ્યુરો પાલનપુર)બનાસકાંઠા જિલ્લામાં આવેલ શાળા, કોલેજ/સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ મોટાભાગે શાળા/કોલેજ/સંસ્થામાં આવવા જવા સારૂ ખાનગી વાહનો જેવા કે સ્કુલ બસ, વાન, ઓટોરીક્ષા વિગેરે વાહનોનો

કોઇપણ વ્યક્તિને ઘરઘાટી તરીકે રાખતા પહેલા પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો આદેશ

(માહિતી બ્યુરો, પાલનપુર)ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃતિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વો બહારના જિલ્લા/રાજયમાંથી આવી

સાયકલ, સ્કુટર જેવા ટુ, થ્રી, ફોર વ્હીલર વાહનો વેચતી વખતે આ સુચનાઓનો અવશ્ય અમલ કરવો

(માહિતી બ્યુરો, પાલનપુર)છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં વધી રહેલ આતંકવાદી પ્રવૃતિઓના કારણે મોટાપાયે જાનહાની ભાંગફોડનો ઇરાદો ધરાવતા ત્રાસવાદી તત્વો/સંગઠનો સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરી ગણતરી પુર્વકનો

મકાન ભાડે આપતા પહેલા પોલીસને જરૂરી માહિતી આપવાની રહેશે

(માહિતી બ્યુરો પાલનપુર)ગુપ્ત ચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી/અસામાજીક તત્વોન શહેરોમાં તેમજ ગીચ વસતિવાળા વિસ્તાારમાં ગુપ્તુ આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી નિકળેલી BSF જવાનોની સાયકલ યાત્રાનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત…

જમ્મુ-કાશ્મીરથી દાંડી જતી સાયકલ યાત્રાને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતેથી ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું (માહિતી બ્યુરો, પાલનપુર)દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ

બનાસકાંઠા જિલ્લાધના તમામ પેટ્રોલ પંપ, ગેસ રીફીલીંગ સ્ટેોશન, હાઇવે પરની હોટલો વગેરે ઉપર સીસીટીવી…

(માહિતી બ્યુરો, પાલનપુર)રાષ્ટ્રર વિરોધી તત્વો , લૂંટારાઓ, ધાડપાડુઓ ગુન્હો કરવા જતી વખતે તથા ગુન્હોી કર્યા બાદ પોતાના વાહનોને ગુન્હા્ક્ષેત્રના ૩૦ થી ૫૦ કિલોમીટર એરીયામાં પેટ્રોલ/ડીઝલ/ગેસ પૂરાવતા હોય

પ્રસિદ્ધ અંબાજી મંદિર માં તારીખ 24/ 9/2021 ના રોજ નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ ના ભાગ રૂપે દર્શન સમય…

તાજેતરમાં અંબાજીમાં ભાદરવી પુનમના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કર્યા હતા તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરની પ્રણાલિકા મુજબ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ કરાશે લાખો

ક્લબ મહિન્દ્રા પ્રેઝેન્ટ્સ સ્ટોરી મિરોરો સ્કુલ્સ ખેડા જિલ્લાના પ્રભારી નિમયા

આર. સી.મિશન શાળા વડતાલ તા. નડિયાદ જી. ખેડા ના શ્રી શૈલેષ વાણીયા 'શૈલ' ની પસંદગી થયેલ છે કવિતા, વાતાૅ, બાળ લેખન તથા શિક્ષક મિત્રો માટે સંસ્થા તરફથી શ્રીવાણીયા જી ની નિમણૂંક ગૌરવ ની બાબત આ સંસ્થા સમગ્ર