Publisher Theme
I’m a gamer, always have been.

ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત “ ઓલપાડ તાલુકા હળપતિ યુવા એકતા કપ – ૨૦૨૨” ટેનિસ…

આ ટુર્નામેન્ટ અંતર્ગત 100 ટીમ ભાગ લઇ રહી છે. જેમાં હજારો ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઈ, સુરત જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ભરતભાઇ રાઠોડ, સુરત

બનાસડેરીએ પર્વતીય વિસ્તાર પર વૃક્ષો નું વાવેતર થાય તે માટે ગત વર્ષે માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ…

ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું એટલે સમગ્ર દેશમાં હરિયાળી ક્રાંતિ લાવી પર્યાવરણ નું જતન થાય એ દિશામાં આગળ વધવા આઝાદી ના ૭૫ માં અમૃત મહોત્સવ ઉજવણી ના ભાગરૂપે બનાસ ના પનોતા પુત્ર

કીડીયારૂ પુરવાનું ભગીરથ કાર્ય કરતુ કતૅવ્ય ગૌ સેવા ગૃપ માંડવી

આપણી સનાતન અને પૌરાણિક સંસ્કૃતિ મા ઉનાળાની ઋતુ દરમ્યાન કીડીયારૂ પુરવાનું એક આગવું મહાત્મય રહેલું છેત્યારે આજ રોજ ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે આજે કર્તવ્ય ગૌ સેવા ગ્રુપ સુરત અને

જ્યોતિગ્રામ અને થ્રી ફેજ લાઈન ની ડીપીમાં થતા ચેડા

જીઈબી ની લાપરવાહી. માલપુર તાલુકાના મહિયાપુર ગામમાં પાવર સપ્લાય માટે લગાવેલી ડીપીમાં ફ્યુઝ પણ નથી જીઈબી ની બેદરકારી. ડી. પી.ની આજુબાજુમાં કોઈ સાફ-સફાઈ નથી તેમજ વાયર ઉપર વેલા ચઢી જાય છે લંગરીયા પડી જાય

ધાનેરા પોલીસે ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલું ડમ્પર સાથે એક ઇસમની અટકાયત કરી 20 લાખ…

ધાનેરામાં નવા આવેલા પી.આઈ શ્રી ડી વી ડોડીયા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સુચના મુજબ ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા ધાનેરા તાલુકાની નેનાવા અને વાસણ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નેનાવા

પાવાગઢ ખાતે થઇ રહેલ મંદિરના નવિનીકરણ અને ડોટમેટરી હોલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.

પાવાગઢ ખાતે થઇ રહેલ મંદિરના નવિનીકરણ અંતર્ગત પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે અંદાજે રૂા. ૧૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર બે પ્રકલ્પ એવા માતાજી મંદિરના

પંચમહાલ જિલ્લામાં કાંસુડી ખાતે શિક્ષણ વિભાગ દ્રારા યોજાયેલ પ્રભાત ફેરી યોજાઈ

પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ સવારે ૭.૦૦ કલાકે કાંસુડી ખાતે શિક્ષણ વિભાગ દ્રારા યોજાયેલ પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહીને પ્રભાત ફેરીમાં જોડાયેલ બાળકો,

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પાંચ ગામ સગર સમાજ દ્વારા નૂતન મહાકાળી મંદિર ના રજત જ્યંતી મહોત્સવ અને…

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં પોચ ગામ સગર સમાજ દ્વારા મહાકાળી મંદિર નો ત્રણ દિવસનો રજત જયંતિ મહોત્સવ આજથી ખુલ્લો મુકાયો.અયોધ્યા થી પૂજ્ય સંત શ્રી.. નરસિંહ દાસ મહારાજ વડાલી પધાર્યા હતા..પૂજ્ય શ્રી

સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો માં જલ જીવન મિશન અંતર્ગત મહુવેજ જુથ પાણી…

જલ જીવન મિશન અંતર્ગત ગુજરાત પાણી પુરવઠા બોર્ડની સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો તેમજ તરસાડી નગરપાલિકાના નાગરિકો માટે રૂ.126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત

સંતશ્રી વલીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ, મઢડાનું પ્રેરણાદાયક કાર્ય

મઢડા હાઈસ્કૂલમાં રૂા. ૪ લાખનો પતરાનો શેડ તૈયાર કરી આપી ભવિષ્યની પેઢીને છાંયડો પૂરો પાડ્યો દર માસે નિરાધાર અને જરૂરિયાતમંદ ૮૨ પરિવારને નિયમિત માસિક રૂા. ૮૦ હજારની રોકડ સહાયની મદદ પ્રાથમિક આરોગ્ય