પાલિકાની મંજૂરી વગર સોસાયટીમાં કેટલાંક મકાનોનું બાંધકામ કરાતાં નિર્ણય
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા નગરપાલિકાના વોર્ડ નં.-7 માં આવેલ શ્રીનાથ સોસાયટીમાં કેટલાક દલાલો બે-ચાર પ્લોટ ભેગા કરીને તેમાં મકાનો બનાવી વેચાણ કરતા હતા અને પાલિકાની મંજૂરી વગર કામ થયું!-->!-->!-->…