અરવલ્લીઃધનસુરા તાલુકાના જામઠા ગામે અજાણી વ્યક્તિ દ્વારા નદીમાં કેમિકલ છોડવામાં આવ્યું
નદી કિનારે ચરવા માટે આવતાં ઢોરઢાંખર માટે જોખમી સાબિત થઈ શકે છે
રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી
ધનસુરા તાલુકાના જામઠા ગામની પાદરે બોની નદી આવેલી છે, તે નદીમાં ચોમાસાની સીઝનમાં!-->!-->!-->!-->!-->…