Publisher Theme
I’m a gamer, always have been.

દલપુર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું ..

0 10

આજે ગણતંત્ર દિવસે દલપુર પ્રાથમિક શાળામાં ગામની સૌથી વધારે શિક્ષિત દીકરી યામિનીબેન પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું જેનો મુખ્ય હેતુ દીકરીઓને આપવામાં આવતા સન્માન નો અને દીકરીઓ પણ હાલના સમયમાં ઊંચી કારકિર્દી બનાવી શકે છે એનું ઉદહરણ પૂરું પાડવામાં માટેનો હતો ..આ ગણતંત્ર દિવસે નાના નાના ભૂલકાંઓ વતી મનોરંજન કાર્યક્રમ પણ કરવામાં આવ્યો..ગામના સરપંચ આશિષભાઇ પટેલ . ડેપ્યુટી સરપંચ દાનસિહ મકવાણા અમે તાલુકા સદસ્ય ઉપેન્દ્રસિંહ મકવાણા ની મુખ્ય હાજરી રહી હતી ..

રિપોર્ટર – અનિલ મકવાણા – પ્રાંતિજ

Leave A Reply

Your email address will not be published.