Publisher Theme
I’m a gamer, always have been.

આજ રોજ 74 માં પ્રજાસત્તાક દિનની સિંગવડ તાલુકાના કુમપુર ગામ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી…

0 6

દાહોદ જિલ્લા ના સિંગવડ તાલુકાના કુમપુર ગામ પ્રાથમિક શાળામાં આજ રોજ 74 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સાલા ના આચાર્ય શ્રી સ્ટાફ ગણ ગામના ગ્રામજનો આગેવાનો તથા શાળાના બાળકો હજાર રહ્યા..જેમાં આપણા શહીદ વિરો ઘડવૈયાઓ ને યાદ કરવામાં આવ્યા અને શહીદ વિરો ના નારા બોલાવવામાં આવ્યા ગામમાં એક કોલેજ માં ભણતી સરિતા બેન બારીઆ દ્વારા દવજ વંદન ફરકાવવામાં આવ્યો…

રિપોર્ટ કમલેશ તાવીયાડ સીંગવડ

Leave A Reply

Your email address will not be published.