Publisher Theme
I’m a gamer, always have been.

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ દાંતા જગતાપુરા શાળામાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

0 108

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલ દાંતા જગતાપુરા શાળામાં આજરોજ 24 મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટેના ગ્રાહક સુરક્ષા અંગેની જનજાગૃતિ માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેમાં દાતા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જર સાહેબે હાજરી આપી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જ દાંતા તાલુકા મામલતદાર સાહેબ શ્રી એ પણ સહભાગી થઈ હાજરી આપી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી કે .જે. પ્રજાપતિ સાહેબ તેમજ શાળાના ઉત્સાહી સ્ટાફ ગણ શાળાના બાળકો દ્વારા જોડે રહી કરવામાં આવ્યું હતું અંતે કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.