Publisher Theme
I’m a gamer, always have been.

દાંતા-૧૦ વિધાનસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર અને ચાલુ ધારાસભ્યશ્રી કાંતિભાઈ .કે. ખરાડીએ ઈકબાલગઢમાં કાર્યાલયનો ઉદ્ઘાટન કર્યું

0 223

વિધાનસભા-૨૦૨૨ ચૂંટણી લઈને ઘણા ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે જ્યારે બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકમાં ની એક બેઠક દાંતા-૧૦ વિધાનસભા માં કોંગ્રેસ દ્વારા કાંતિભાઈ.કે. ખરાડીને ત્રીજીવાર ટિકિટ આપતા આજરોજ ઈકબાલગઢ ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને લોકો ઉમળક ભેર ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસના આગેવાનો અને વડીલો ખભેથી ખભો મિલાવી કાંતિભાઈ ને જીત અપાવવા માટે હાકલ કરી હતી દાંતા વિધાનસભા ના લોકલાડીલ અને બે વાર ધારાસભ્ય બન્યા બાદ ત્રીજી વાર ફરી ઉમેદવારી નોંધાવી છે. કાંતિભાઈ.કે ખરાડીને ત્રીજીવાર ટિકિટ આપતા આજરોજ ઈકબાલગઢ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સાથે કાંતિભાઈ કે. ખરાડીએ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું

Leave A Reply

Your email address will not be published.