Publisher Theme
I’m a gamer, always have been.

આજરોજ તારીખ ૨૫,/૧૦/૨૨ ના રોજ તાજપુર કેમ્પ હોટલ ખાતે કોંગ્રેસ ની મીટીંગ યોજાઈ

0 142

આજે ૩૩ પ્રાતીજ વિધાનસભા ના ઉમેદવારોની પસઁદગી માટે તાજપુર કેમ્પ હોટલ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દસ જેટલા ઉમેદવારી નોંધાયેલા એ હાજરી આપી હતી અને બે જેટલા ઉમેદવારી નોંધાયેલ હાજરી આપી નહોતી હાજર રહેલ ગુજરાત પ્રદેશ ડેલિગેટ મઁગુભા ઝાલા સાહેબ, સાબરકાંઠા ઉપપ્રમુખ શ્રી વકતુભા ઝાલા તેમજ તલોદ તાલુકા પ્રમુખ ભગવતસિંહ ઝાલા, તલોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી અંજનાબા રણજીતસિંહ ચૌહાણ, એસ. કે. ઝાલા, રંગુસિંહ સોલંકી, પ્રભાતસિંહ સોલંકી, પી ડી ઝાલા, કારૂસિંહ, રામસિંહ, તલોદ શહેર પ્રમુખ,પટેલ વાડીલાલ વિગેરે કોંગ્રેસ કાર્યકર મિત્રો હાજરી આપી હતી અને ૩૩ પ્રાતીજ વિધાનસભા ઉમેદવાર નામ નક્કી કરવા ચર્ચા થઈ હતી તેમાં મહિલા ઉમેદવાર ને ટિકિટ માટે અને પુરુષ ઉમેદવાર માટે સૌની સહમતી લેવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.