વાંસદા વિધાનસભા ના ધારાસભ્યશ્રી અનંત પટેલ પર થયેલ હુમલા બાબતે આજે દાંતા પ્રાંતઅધિકારી ને NSUI ની આગેવાની માંઆવેદન પત્ર આપવા માં આવ્યું
વાંસદા વિધાનસભા ના ધારાસભ્યશ્રી અનંત પટેલ પર થયેલ હુમલા બાબતે આજે દાંતા પ્રાંતઅધિકારી ને NSUI ની આગેવાની માંઆવેદન પત્ર આપવા માં આવ્યું જેમાં NSUI ના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી ભવાનીસિંહ રાઠોડ અને ગુજરાત પ્રદેશ સોસલ મીડિયા ના મહામંત્રી મેહુલદાન ગઢવી ની આગેવાની માં મોટી સંખ્યા માં કાર્યકતા હાજર રહ્યા જેમાં સોસલ મીડિયા ના દાંતા તાલુકા ના ઉપ પ્રમુખ દિનેશભાઈ બુબડીયા તાલુકા પંચાયત ના સભ્ય કાંતિ ભાઈ બુબડીયા તાલુકા પંચાયત ના સભ્ય રવિભાઈ ડાભી લોટોલ સરપંચ ગોપાલ ભાઈ સોંડોશી સરપંચ તારાલ પરવીન ભાઈ હાજર રહ્યા