Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર

0 567

ડી.આર.ગઢવી ના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના ઇશ્વરભાઇ હે.કોન્સ., અરજણાજી, મહેશભાઈ,પ્રકાસચંદ્ર,ઇશ્વરભાઇ પો.કોન્સ. તેમજ પ્રકાશભાઈ જેઓ એ ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મેળવી વિછીવાડી ગામે રહેતા લખમણસિંહ ખેમસિંહ દેવડા(રહે. વીછીવાડી તા.ધાનેરા) વાળાઓના કબ્જા ભોગવટાના ખેતર માં બનાવેલ ઓરડામાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ/બીયર બોટલ નંગ 450 કી.રૂ. 44,982 નો મુદ્દામાલ મળી આવતા સદરે ઇસમ ના વિરૂધ્ધમાં કાયદેસરની ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી.

Leave A Reply

Your email address will not be published.