આજ રોજ તારીખ 06-09-2022 મંગળવાર ના રોજ બનાસકાંઠા જિલ્લા ના વડગામ ખાતે પોફેસનલ પેસ યુનિટી ના પમુખ શ્રી દશરથ સિંહ સોલંકી દ્વારા અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે વા કેમ્પ નું શુભારંભ કરવામાં આવ્યું દેશ અને ગુજરાત નું સહુ થી મોટામાં માં મોટુ માં અંબા નું ધામ બનાસકાંઠા જિલ્લા માં અંબાજી તરીકે વિખ્યાત છે અને અહીં ભાદરવા માસ ની ઈગયારસ થી પૂનમ સુધી મોટા મેલા નું આયોજન થાયે છે જેમાં સમગ્ર દેશ અને દુનિયા થી લોકો સંગ સાથે અને પગપાળા દર્શન માટે આવતા હોયે છે અને પોતાની શ્રદ્ધા પુરી કરતા હોયે છે
આ 5 દિવસ માટે સમાજ સેવી સંસ્થાઓ માટે પણ ઠેર ઠેર સેવા કેમ્પ નું આયોજન કરવા આવે છે આ સેવા માં જિલ્લા ની પત્રકાર પોફેસનલ પેસ યુનિટી દ્વારા પણ એક સેવા કેમ્પ ચાલુ કરવા આવ્યો આજ તેના શુભારંભ માં વડગામ તાલુકા ના મામલતદાર સાહેબ અને ગોડાઉન મેનેજર પદિપ સિંહ અને ગૌસવામી દિનેશ ભરતી, કરણસિંહ, ભગવાન સિ,હ પફૂલ ભાઈ, કાન્તીભાઈ, સહીત ગામ વડીલો હાજર રહ્યા હતા આ કેમ્પ માં પગપાળા યાત્રાળુઓ માટે ગોઠીયા ચા મરચાં લીબું બોદી ગરમ પાણી ની ઉત્તમ વ્યવસ્થા કરવા આવી છે અને આ કેમ્પ માં સેવા માટે પોફેસનલ પેસ યુનિટી ના પમુખ શ્રી દશરથ સિંહ સોલંકી દ્વારા પત્રકાર મિત્રો ને સેવા માં યોગદાન આપવા આમંત્રણ પણ આપવા માં આવ્યું છે