Publisher Theme
I’m a gamer, always have been.

શ્રી સી જી બુટાલા સર્વોદય હાઇસ્કૂલ નાં 2 વિદ્યાર્થીઓ ગુરુ જ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં ટોપ ૧૦ માં

0 42

શ્રી સી જી બુટાલા સર્વોદય હાઇસ્કૂલ નાં 2 વિદ્યાર્થીઓ ગુરુ જ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં ટોપ ૧૦ માં આવેલ છે. (૧) ખુષ્વા સંધ્યા જગોલસિંહ ધોરણ (૧૦:- અ) અને( 2) ચમાર આર્યન કાળા ભાઈ ધોરણ( ૯ ક )બંને વિદ્યાર્થીઓને શાળાના પ્રિન્સિપાલ ડૉ આર.સી.મહેતા એ અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

Leave A Reply

Your email address will not be published.