Publisher Theme
I’m a gamer, always have been.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના હોદ્દેદારોની નિયુક્તિ

0 19

આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના હોદ્દેદારોની નિયુક્તિ ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠનના વડપણ હેઠળ કરવામાં આવી જેમાં માર્કેટ યાર્ડના ચેયરમેન તરીકે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર સાહેબ તેમજ વાઇસ ચેયરમેન તરીકે ડાહ્યાભાઈ સોમાભાઈ પટેલ ની નિયુક્તિ કરવામાં આવી, ચેયરમેન અને વાઇસ ચેયરમેન બંને હોદ્દેદારોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે તાલુકાના ખેડૂતો તેમજ વેપારી વર્ગના પ્રશ્નોને વાચા આપી તાલુકાના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નશીલ રહો તેવી કામના સહ જય ભારત

Leave A Reply

Your email address will not be published.