Publisher Theme
I’m a gamer, always have been.

નેનાવા ચેક પોસ્ટ પરથી બોલેરો માં શાકભાજીના કેરેટ નીચે વિદેશી દારૂ સંતાડી હેરાફેરી કરતા ઈસમને પકડી પાડ્યો

0 241

શ્રી ડી.વી. ડોડીયા ધાનેરા પોલીસ સ્ટેશનના તેમજ રવિ કુમાર એ.એસ.આઇ, ભીખાભાઈ, મંગળાજી, વિક્રમભાઈ, દિનેશભાઈ, સરદારજી એમને મળેલ બાતમી આધારે નેનાવાચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ દરમિયાન નેનાવા ચેકપોસ્ટ ખાતે બોલેરો પિકઅપ ગાડી નંબર GJ08AU8476 રાજસ્થાન તરફથી આવતા સઘન ચેકિંગ કરતા સદર એ ગાડીમાં શાકભાજીના કેરેટ નીચે છુપાવી રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરમીટ ની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી-45 બોટલો/બીયર તીન નંગ-1620 કી.રૂ.257376/- નો પ્રોહી મુદ્દા માલ મળી આવેલ જે ગુનાના કામે બોલેરો પીકપ ગાડી જેની કિંમત 500000 તથા મોબાઇલ ફોન નંગ-1કી.5000 મળી કુલ કિંમત રૂ.762376 નો મુદ્દા માલ સાથે જીતેન્દ્રભાઈ મોહનલાલ જટિયા (ઉ.30 રહે. વોર્ડ. નં.22 જોગીયો કી દડી તા.બાડમેર જી.બાડમેર રાજસ્થાન) પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Leave A Reply

Your email address will not be published.