Publisher Theme
I’m a gamer, always have been.

શ્રીમાન પોપટભાઈ દરજી ગુજરાત પ્રદેશ સમર્પિત અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળ ના ધાનેરા ઉપ પ્રમુખ નિમણુંક

0 251

ધાનેરા તાલુકા ના માલોત્રા ગામ ના વતની શ્રીમાન પોપટભાઈ દરજી ધાનેરા તાલુકા માં એક સામાજિક કાર્યકર્તા તરીકે પોતાનું યોગદાન આપી રહ્યા છે અને પોતે ભારતીય જનતા પાર્ટી માટે એક મજબૂત કાર્યકર્તા તરીકે પોતાનું પૂરું યોગદાન આપે છે, ગુજરાત ના બનસકાંઠા જિલ્લા માં પીપા દરજી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ તરીકે પણ સમાજ ના એકતા અને શિક્ષા અને સમાજ માટે તમામ સુધાર માટે હર હંમેશા ખડે પગે રહીને સમાજ ની સેવા માં પોતનું કર્તવ્ય નિભાવી રહ્યા છે

શ્રીમાન પોપટભાઈ દરજી બૌદ્ધિક ભારત સમાચાર માં પણ પોતાની પત્રકારિતા ના માધ્યમ થી પણ લોકો ના હિત અને જાન સેવા માં પૂરતું યોગદાન આપી રહ્યા છે,

શ્રીમાન પોપટભાઈ દરજી ના આ સેવા યજ્ઞ ને ધ્યાન માં રાખીને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સમર્પિત અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દળ દ્વારા પાર્ટી ની મજબૂતી માટે એમને ધાનેરા તાલુકા ના ઉપ પ્રમુખ નિમણુંક કરવામાં આવ્યા છે જે ખુબ જ વંદનીય છે અને બૌદ્ધિક ભારત પરિવાર તરફ થી પણ બદલ ખુબ ખુબ શુભેછા અને હાર્દિક અભિનંદન

Leave A Reply

Your email address will not be published.