ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામે એડી એમ છેલા એક વર્ષ થી બંધ હાલતમા ખેરોજ મા બેન્ક દ્વારા એક્જ સૂવીધા હતી તેપણ છેલા એક વૅસથી બંધ હાલતમા ખેરોજ ગામે કોઈ બેંક નહોવાથી વેપારીઓ તથા અન્ય ગ્રમજનોને પચ્ચીસ કીલોમીટર દુર ખેડબ્રહ્મા જવૃ પડે છે કોઈ બેંક નું નાનૃ મોડૂ કામ હોઈતો તેમને ખેડબ્રહ્મા કે લામબડી મૂકામે જવું પડે છે ગામમા બેંક ન હોવાથી ગ્રામ જનોને બેંક ના કામમાડે બહાર જવું પડે તેવી પરીસ્થીતી સર્જાઈ