Publisher Theme
I’m a gamer, always have been.

વડગામના શેરપુરા (મ) પ્રાથમિક શાળાના બાળકો ને પ્રવેશોત્સવ યોજાયો

0 40

વડગામ તાલુકાના શેરપુરા (મ) પ્રાથમિક શાળા 1ના નાના નાના બાળકો નો બુધવારે ધોરણ 1 મા પ્રવેશોત્સવ યોજાયો હતો.જેમાં શેરપુરા શાળા માં પધારેલ મહેમાનો,વાલીઓ, બાળકો હજાર રહ્યા હતા કાર્યક્રમ ના છેલ્લે ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં શાળા ના આચાર્ય પી.કે.ચૌધરી, દશરથભાઇ અને સ્ટાફ પરિવાર એ સફળ બનાવાયો હતો.

Leave A Reply

Your email address will not be published.