Publisher Theme
I’m a gamer, always have been.

લવારા માં ભંડારા મહોત્સવ ની ઉજવણી કરાઈ

0 195

ધાનેરા તાલુકાના લવારા ગામ માં મહાકાળી માતાજી મંદિરના મહંત ભાવપુરી મહારાજ, ગુરુ શંકરપુરી મહારાજનાં જીવત ભંડારા પ્રસંગે સાધુ-મહંતો સહિત ભક્તો એકઠા થયા હતા. બે દિવસીય મહોત્સવ મા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વાલેર જગ્યાના મહંત સુખદેવપુરી મહારાજ, ભાટીબ જગ્યાના મહંત શંકર પુરી મહારાજ, નેનાવા ગામના મહંત શિવપુરી મહારાજ સહિત10 ગામોના હજારો ભકતોએ હાજરી આપી હતી

Leave A Reply

Your email address will not be published.