Publisher Theme
I’m a gamer, always have been.

માલપુર માં વિદ્યા સહાય ઉમેદવારો દ્વારા વૃક્ષારોપણ કરી ભરતી કરવા કરી માંઞ

0 37

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વિદ્યા સહાયક ઉમેદવારો જોડાયા હતા ઉમેદવારોએ વિશ્રામ ગૃહ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ કરી શિક્ષણ મંત્રી ને રજૂઆત કરી હતી કે વહેલામાં વહેલી તકે વિદ્યા સહાયક ની ભરતી કરવામાં આવે અને ઉમર વડાવી રહેલ ઉમેદવારો ને ન્યાય મળે અને બરોજગારો ને રોજગાર મળે આવી માંગણી કરો હતી, આ કાર્યક્રમ માં માલપુર તાલુકા ના તમામ વિદ્યા સહાય ઉમેદવારો હાજીર રહી ને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.