Publisher Theme
I’m a gamer, always have been.

બ્રેકિંગ ન્યુઝ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે જે જે હોસ્પિટલ ના ડોક્ટર જે જે પટેલે ની મનમાની

0 14

દિકરી ને ન્યાય આપવા મેદાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના અધ્યક્ષ બનાસકાંઠા ના અજય સિંહ રાજપૂત ને આઈ વી ગોહિલ વાવ અધ્યક્ષ દિકરી ના સમર્થન માં ગયા હતા જે જે હોસ્પિટલમાં તો એમને પ્રસન્ન પુછ્યો કે સાહેબ આ શું ધટના ધટી તો જે જે પટેલ ડોક્ટર એવું કહેલું કે અમે કોઈ વાણી વિલાસ કે હોકી નથી કાઢી પણ હવે હોકીનો ઉપયોગ કરવો પડશે આવું ડોક્ટર જે જે પટેલ બોલેલા તો આવી ડો ની દાદા ગીરી કેટલીક યોગ્ય ડોક્ટર તો ભગવાનનું રૂપ ગણાય છે પણ ડોક્ટર જે જે પટેલે ની વાત ક‌ઈક અલગ છે ચલાવી એક ગરીબ દલિત ની દીકરી ને અન્યાય થયો છે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના તેના સપોર્ટ માં ડો પાસે ગયા હતા

Leave A Reply

Your email address will not be published.