Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક હુકમ અપાયા

0 55

મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.સેલ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાલુકાની આંગણવાડી કેન્દ્રો પરની આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ખાલી જગ્યા ઉપર નિમણૂક આપવા ઓનલાઇન ભરતી પ્રક્રિયા પસંદગી પામેલ ઉમેદવાર બહેનોને નિમણૂક પત્રો આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સોનાભાઈ પટેલ, ના. તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ પટેલ, સી.ડી.પી.ઓ તેમજ આંગણવાડીની બહેનો હાજર રહી હતી

Leave A Reply

Your email address will not be published.