Publisher Theme
I’m a gamer, always have been.

દાંતા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની ફરજની બેદરકારીથી દર્દીઓ પરેશાન

0 10

બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકો જ એક માત્ર સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં અભણ વસ્તી વધુ હોય છે તે પોતાનુ ગુજરાન ખેતી પર નીભર છે જેના કારણે તે પ્રાઈટ હોસ્પીટલ જઈ શકતા નથી તેના કારણે અહીંના ગરીબ લોકો માટે જો કોઈ જીવાદોરી સમાન કોઈ હોસ્પિટલ હોય તો માત્ર દાંતા સિવિલ હોસ્પિટલ છે તેથી ગરીબ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે પણ દાંતા તાલુકા માટે એક ગાયનેક ર્ડોકટર ને મુકવા માં આવ્યા છે પરંતુ તે મનો કોઈજ ટાઈમ નકકિ નથી આવે ન આવે જેના કારણે ગરીબ દર્દીઓને પાલનપુર સુધીના જવું પડે અને દાંતા ટ્રાઈબલ હોવાથી તેમાં દરેક આધુનિક સાધનો સરકાર તરફ થી મુકવા માં આવેલ છે જેઓ દાંતા માં ઓપરેશન તથા નોર્મલ ડિલિવરી અહીં થઈ જાય જેના કારણે પાલનપુર ગરીબ જનતા જઈ ન શકે ગરીબો માટે દાંતા તાલુકા સગ્રભા મહિલા માટે વાન મુકવા માં આવી છે તેઓ પોતાની ફરજ સારી રીતે કરીને દાંતા હોસ્પીટલ લઈને આવે છે અને ડિલેવરી પુર્ણ થાય તો ધર સુધી મુકિ જાય છે તેના કારણે દાંતા માં ગરીબ બેન બેટી ઓને દાંતા માં ડિલેવરી માટે લાવવા માં આવે છે ડિલેવરી નો કોઈજ ટાઈમ નથી હોતો ગમે ત્યારે પીડા ઉપડે તો દાંતા સીવીલ માં આવતા હોય છે પણ દાંતા માં કોઈ નવો ગ્રહ ર્ડોકટરો ને નડતો હોય તેવુ લાગી રહયુ છે કારણે ટ્રાઈબલ માં નોકરી કરવા આવેતો પ્રથમ માં દાંતા માં કોઈ ચેકિગ થતુ નથી અને સજા ર્ડોકટર ને પડે તો તેને દાંતા મુકવા માં આવે છે જેના કારણે દાંતા ની પ્રજા ને ખુબજ મુસ્કેલી નો સામનો કરવો પડતો હોય છે થોડાજ દિવસો પહેલા સરકાર શ્રી દ્વારા આશરે ચાર પાંચ મહિના પહેલા એક ગાયનેક ડોક્ટર ગઢવી સાહેબ ની નિમણૂકતી કરવા માં આવી હતી તેમને સરકાર ના નીયમ અનુશાર દાંતા સિવિલ હોસ્પિટલ માં 24 કલાક ની નોકરી કરવી પડે છે જો ચાર્જ માં મુકવા માં આવ્યા હોય તો નીયમ અનુસાર તેમને રાત્રી રોકાણ દાંતા માં તેમના માટે સારૂ અને ફસ્ટ નંબર નુ હેડ કોટર્સ ની ફાળવણી કરી છે તોપણ ડોક્ટર સાહેબ પોતાની બેદકારી થી રોજ પાલનપુર જતા રહે છે તેમને દાંતા માટે 24 કલાક હોસ્પિટલમાં સેવા આપવા ની હોય છે છતાં તેઓશ્રી માત્ર સપ્તાહ માં એક કે બે દિવસ આંટા મારીને ગાયબ થઈ જતા જોવા મળેલ છે જેના કારણે હાલ માં દાંતા હોસ્પિટલ માં ડીલેવરી માટે ધરમ ના ધકકા ખાવા મજબુર બની રહયા છે દાંતા સીવિલ માં ર્ડોકટર ન મળતા છેલ્લે તો ગરીબ દર્દીઓને પાલનપુર સુધી ધકકા ખાવા પડે છે અહિયા દાંતા સિવિલ હોસ્પિટલ માટે ભાજપ સરકાર દ્રારા ઓપરેશન થિયેટર બનાવ્યુ હતુ તે પણ હાલ માં જોવા માં આવેતો તે ધૂળ ખાતું નજરે પડે છે દાંતા સીવિલ માં રાત્રે કઈ પણ ધટના ઓ બનતી હોય છે તો ર્ડોકટર ની બેદકારી ના કારણેજ બનતી હોય છે તેમનુ જો સચોટ રીતે અને સરકાર ને પુરાવા જોઈતા હોય તો તેમનાજ કંપાઈન્ટ અને અંદર દરેક જગીયા માં સી.સી.ટી.વી. કેમેરા છે તેમાં ચોકકસ પણે કહિ શકાય કે એક મહિના નુ તેમનુ કવરેજ ચેક કરવા માં આવે તો મોટા રહસ્યો બહાર આવે જો સી.સી.ટી.વી માં ર્ડોક્ટરો ની બેદરકારી આવેતો જિલ્લા નું તથા રાજ્યનું આરોગ્ય તંત્ર પગલાં ભરે તેવી દાંતા ની જનતા ની માંગ ઉઠિ હતી

Leave A Reply

Your email address will not be published.