વડગામ મા પાણી ની સમસ્યા દિન પ્રતિ દિન વધતી જાય છે ત્યારે વડગામના ખેડુતો ને પાણી માટે જળ આંદોલન મા કરવાની ફરજ પડી છે ! ત્યારે વડગામ મા ના કરમાવાદ અને મૂક્તેસ્વર ડેમ મા પાણી મળે અને સરકાર આ વાત ને પર ધ્યાન આપે તે માટે ખેડૂતો એ ઉગ્ર આંદોલન છેડ્યું છે .પાણી નહિં વોટ નહિં જેવા સૂત્ર ચાર પણ ખેડૂતો એ કર્યા હતા , વડગામ વેપારી મિત્રો આજે બંધ પાળી આ જળ આંદોલન ને સમર્થન આપ્યું છે
