ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજી ના મંદિરે નાગણેશ્વરી માતાજી નો 12 મો પાટોત્સવ અને નવચંડી મહાયજ્ઞ મહોત્સવ ઉજવાયો
બ્રહ્માજીના ખેડ તરીકે પ્રચલિત એવા ખેડબ્રહ્મા સાથે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન પૂર્વ આરાસુરી શક્તિનો નાશ કરવા તથા ધર્મનો સ્થાપના કરવા ખૂબ જ જેની સ્થાપના કરેલ તેમાં અંબાજીના પ્રાચીન અને અલૌકિક મંદિરના પરિસર નો રાઠોડ રાજપૂત સમાજના કુળદેવી મા નાગણેશ્વરી માતાજી નો 12 મો પાટોત્સવ ની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં રાઠોડ રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો અને મહાપ્રસાદ અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરેલ છે તેમાં રાઠોડ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો અને વડીલોએ દર્શનનો લાભ લીધો હતો
