Publisher Theme
I’m a gamer, always have been.

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પાંચ ગામ સગર સમાજ દ્વારા નૂતન મહાકાળી મંદિર ના રજત જ્યંતી મહોત્સવ અને 21 કુંડાત્મક સહસ્ત્રચંડી મહાયજ્ઞ ત્રણ દિવસીય પ્રોગ્રામ યોજાયો હતો

0 8

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં પોચ ગામ સગર સમાજ દ્વારા મહાકાળી મંદિર નો ત્રણ દિવસનોરજત જયંતિ મહોત્સવ આજથી ખુલ્લો મુકાયો
.અયોધ્યા થી પૂજ્ય સંત શ્રી.. નરસિંહ દાસ મહારાજ વડાલી પધાર્યા હતા..પૂજ્ય શ્રી ની હાજરી માગણેશ સ્થાપન દીપ પ્રાગટ્યમાનુકા પૂજનર બ્રહ્માદિ સર્વ નોમધ્યબીંદુ પર બ્રહ્માદિ સર્વનોદેવતાઓનું આહવાન ની પૂજન અને મહાપ્રસાદ અને રાસ ગરબા કાજલ મહેરીયા લોક ડાયરો જયદીપ ગઢવીમને રાધનપુર ગ્રુપ પ્રિયા પટેલ ના રાસ ગરબારમઝટ બોલાવવામાં આવી હતીઅમે તો ગુરુ મંત્રઅમે તો ગુરુમંત્ર આવતીના જ કરવામાં આવ્યા હતા નૂતન..મહાકાળી મંદિરે મોટી સંખ્યા માં ધાર્મિક ભાઈઓ બહેનો અને હાજર રહ્ય હતા

Leave A Reply

Your email address will not be published.