થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહિન્દ્રા XYLO ગાડી નં GJ-12-AK-8750 માથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 43 બોટલ નંગ 1596 કિં રૂ.176376/ તથા ગાડી XYLO ગાડી નં GJ 12-AK-8750 ની કી. રૂ.3,00,000/તથા મોબાઇલ નંગ 02 કી.રૂ.10,000 મળી કુલ મુદ્દામાલ કિં. રૂ.4,86,376/-મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પાલનપુર, બનાસકાંઠા
શ્રી જે. આર. મોથલિયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબ નાઓએ દારૂ-જુગાર ની પ્રવૃતિ ને નાબુદ કરવા સૂચના કરેલ હોય
જે સુચના અન્વયે એલસીબી પાલનપુરના I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી દેસાઈ નાઓના માર્ગદર્શન થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીની હકીકત મેળવી મહેન્દ્રા XYLO ગાડી નં GJ12-AK-8750 ગાંધી ભારતીય બનાવટના વિદેશીદારૂ પેટી નંગ 48 બોટલ નંગ 1596 કી.રૂ.1,76,396 તથા ગાડી XYLO ગાડી નં GJ-12 AK-8750ની કી. રૂ.3,00,000 તથા મોબાઇલ નંગ 2 કી.રૂ.10,000 મળી કુલ મુદ્દામાલ કી.રૂ.4,86,376 ના મુદ્દામાલ સાથે ના ચાલક અજીતસિંહ કનુભા જાડેજા તથા રૂપસંગ દેવુભા સોઢા બંને રહે. નલિયાટીબા-1તા.રાપર જી. કચ્છ વાળાઓને પકડી પાડી બંને ઈસમ ના વિરોધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
કામગીરીમાં જોડાયેલા કર્મચારી
હેડ.કોન્સ.ઇશ્વરભાઇ હરસિગાભાઇ LCB પાલનપુર
હેડ.કોન્સ. અરજણાજી સ્વરૂપાજી LCB પાલનપુર
પો.કોન્સ. પ્રકાશચંદ્ર અમૃતલાલ LCB પાલનપુર
પો.કોન્સ. પ્રકાશભાઈ માવજીભાઈ LCB પાલનપુર