Publisher Theme
I’m a gamer, always have been.

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પાંચ ગામ સગર સમાજ દ્વારા મહાકાળી મંદિર ના રજત જ્યંતી મહોત્સવ નો રંગારંગ પ્રારંભ થયો.

0 32

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં પોચ ગામ સગર સમાજ દ્વારા મહાકાળી મંદિર નો ત્રણ દિવસનોરજત જયંતિ મહોત્સવ આજથી ખુલ્લો મુકાયો
.અયોધ્યા થી પૂજ્ય સંત શ્રી.. નરસિંહ દાસ મહારાજ વડાલી પધાર્યા હતા..પૂજ્ય શ્રી ની હાજરી માં બાળ કલાકારો દ્વારા રામાયણ નું સુંદર પાત્ર ભજવાયું..મહાકાળી મંદિરે મોટી સંખ્યા માં ધાર્મિક ભાઈઓ બહેનો અને હાજર રહ્યા…..

અમૂલ્ય પ્રસંગ નો લાભ લેવા નું ચૂકશો નહિ..રોજે રોજ કાર્યક્રમ થાય છે..આપ દિવસે અને રાત્રે પણ સમય લઈ આ ઐતિહાસિક ઘડી ના સાક્ષી બનશો એજ આશા સાથે. .જય મહાકાળી માં…જય માતાજી

Leave A Reply

Your email address will not be published.