Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા પોલીસે નાનુડા ગામ ની સીમ માંથી દારૂ સાથે એક ઈસમ મે ઝડપી પાડતી ધાનેરા પોલીસ

0 38

ધાનેરા પોલીસ ઇસ્પેક્ટર બી વી પટેલ ના માર્ગદર્શન હેઠળ રવીકુમાર, રમેશભાઈ,વિક્રમભાઈ પિરાભાઈ, રમેશભાઈ નવાભાઈ તથા ભુરાભાઈ કેવદાભાઈ સહિત ની પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તાર માં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળતી બાતમી ના આધારે નાનુડા ગામ ની સીમમાંથી એક
મારુતિ સુઝુકી શિફ્ટ ડીઝાઅર ગાડી નં 224 છ છ 0324 ની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી તથા બીયર ની પેટી નં 10 તેમજ કુલ નંગ 228 જેની કુલ કિંમત 27900 તથા ગાડી ની કિંમત 4,00,000 તથા સેમસંગ કપની નો કીપેડ મોબાઇલ જે 500 એમ મળી ને કુલ 428400 મુદ્દા માલ સાથે ગાડી ચાલક ખેંગારભાઈ હાજાભાઈ રામાભાઈ ( રહે. રામસન હાલ નેનાવા તાલુકા ધાનેરા) પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવી છે

Leave A Reply

Your email address will not be published.