
ખેડબ્રહ્મા શહેર ગામ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતી ના દિવસે ખેતલાબાપા ટી સ્ટોલ ની સામે ખેડબ્રહ્મા અંબાજી હાઈવે ઉપર ભગવાધ્વજ આરોહણ કરવામાં આવ્યું હતું તેમાં પ્રશાંત ત્રિવેદી પ્રશાંત પટેલ રીકી પટેલ પ્રદીપ પટેલ મેહુલ પટેલ ભાવિન પટેલતેમજમોટી સંખ્યામાં હિંદુ ભાઈમોટી સંખ્યામાં હિંદુ ભાઈ બહેનો હાજર રહ્યા હતા