Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા શહેરરાધા-કૃષ્ણના મંદિ રે હનુમાન જન્મોત્સવ ઉજવાયો

0 8

ખેડબ્રહ્માશહેર ગામ વિસ્તાર રાધાકૃષ્ણ મંદિર કેસરીનંદન મિત્ર મંડળ દ્વારાહનુમાન જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતીતેમાં હવનમાંબે યુવાનોએ ભાગ લીધો હતોઅમે કેક કાપી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો

અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતુંજેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદ લેવા ઉમટી પડ્યા હતા આ પાવન અવસર પર મોટી સંખ્યામાં લોકોયે દર્શનનો લાભ લીધો હતોઆ પ્રસંગનો મારુતિનંદન સેવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.