50ગામના ખેડૂતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી મલાણા તળાવ ભરવા માંગ કરી

જો મલાણા તળાવ ભરવામાં નહિ આવે તો 15 દિવસ પછી ફરી ખેડૂતો કરશે જળ આંદોલન
50 ગામના ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહિ આવે તો આવનારી ચૂંટણીનો કરશે બહિષ્કાર
પાલનપુરમાં જળ આંદોલનને લઈને ખેડૂતો મલાણા ગામથી ટ્રેક્ટરો દ્વારા નીકળેલ રેલી પૂર્ણ

બિહારી બાગે ટ્રેક્ટરો મૂકી 5 કિમિ ચાલી 50ગામના ખેડૂતો પગપાળા કલેકટર કચેરી પહોંચી રજુઆત કરી