Publisher Theme
I’m a gamer, always have been.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વન વિભાગ દ્વારા છાપરીયાળી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન્યજીવ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવી

0 54

જેસર વન્ય રેન્જ દ્વારા છાપરીયાળી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન્ય પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકો ને વન્ય જીવ અને વન જાગૃતિ અંગે વનવિભાગના સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત જેસર વન્ય જીવ રેન્જ સ્ટાફ તેમજ શાળાના શિક્ષકશ્રીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.