દાંતા NSUI દ્રારા પોલીસ કર્મી દ્રારા એમની વ્યાજબી માંગ જેવી કે પગાર ધોરણ વધારવું ,કામ ના કલાકો નક્કી કરવા ને સમર્થન આપવા માટે આજે મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપ્યુ
પોલીસ આંદોલન ….. સમગ્ર ગુજરાત રાજ્ય માં અત્યારે પોલીસ કર્મીઓ દ્વારા એમની વિવિધ માંગો ને લઈને આંદોલન થઈ રહ્યું છે ત્યારે
આજે દાંતા NSUI દ્રારા પોલીસ કર્મી દ્રારા એમની વ્યાજબી માંગ જેવી કે પગાર ધોરણ વધારવું ,કામ ના કલાકો નક્કી કરવા ને સમર્થન આપવા માટે આજે મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપ્યુ

અને દાંતા ખાતે આઝાદ ચોક માં માતાજી ના મંદિર ની બહાર યજ્ઞ કરવામાં આવ્યો જેથી સરકાર ને સદબુદ્ધિ આપે અને દિવાળી પહેલા કોરોના વોરિયર નું સાચું સન્માન મળે એ માટે યજ્ઞ કરવામાં આવ્યો.
જેમાં NSUI જિલ્લા પ્રમુખ નીતિન પટેલ , જોધસર સરપંચ શ્રી અર્જુન સોલંકી, દાંતા NSUI પ્રમુખશ્રી ભવાનીસિંહ રાઠોડ , પાલનપુર NSUI પ્રમુખ શ્રી દેવરાજસિંહ ડાભી અને યુથ તાલુકા મહામંત્રી શ્રી મેહુલદાન ગઢવી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.