Publisher Theme
I’m a gamer, always have been.

આજ રોજ સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો..

0 12

ખેડુતો ને સમયસર વીજળી આપવા, પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો કરવા તેમજ વધતી જતી મોંઘવારી ના વિરોધ માં સિદ્ધપુર ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર સાહેબના અઘ્યક્ષ સ્થાને ધરણા કાર્યક્રમ યોજાયો..

જેમાં જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલીયા, મહેશભાઇ પરમાર, મહેબૂબ ખાન મલેક, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, કારોબારી ચેરમેન રૂપસંગજી ઠાકોર, વિનુભાઈ ચૌધરી, ખુદાબક્ષ પીંઢારા, પ્રવીણભાઈ પરમાર, નગરપાલીકા સદસ્ય જયાબેન શાહ, હુસેનભાઇ, નરેશભાઇ સોલંકી, તાલુકા પ્રમુખ હમીદભાઇ મોકનોજીયા, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ અભેસિંહ ઠાકોર તેમજ બીપીનભાઈ દવે, રશિદભાઈ કુરેશી, દિપકભાઇ બારોટ, જયદીપસિંહ ઠાકોર, જોગાજી ઠાકોર, મણીલાલ પરમાર, ધનાભાઇ પરમાર અનિલભાઈ શ્રીમાળી, સલમાન ખાન પઠાણ જેવા કોંગ્રેસ ના કાર્યકરો અને આગેવાનો એ મોટી સંખ્યા માં હાજરી આપી..

Leave A Reply

Your email address will not be published.