
આજરોજ ગૌતમી પરિવાર તેમના કુળદેવી સપ્તમ બિકા માતાજી પંડ્યા પરિવાર આચાર્ય પરિવાર જેવો કચ્છમાં વસવાટ કરી રહ્યા છે તેમના કુળદેવી મૂળ ઉત્તર ગુજરાત ના પશુ વાદળ ગામમાં બિરાજમાન છે ત્યારે આજથી ૧૦૦ વર્ષ પહેલા વડીલો દ્વારા તેમની સ્થાપના કચ્છમાં મંજલ અને મંગવાણા ગામ ખાતે કરવામાં આવી છે ત્યારે આજે મંજલ માં પંડ્યા પરિવાર દ્વારા આઠમ નિમિત્તે હવન અને મહા આરતી જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા નવ દિવસ સુધી માના મંદિરે દીવા આરતી ગરબા જેવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
માઁના આશીર્વાદ થી આ પરિવારના ddo વિડિયો સમાજ કલ્યાણ અધિકારી શિક્ષકો આચાર્ય જેવા હોતા ઉપર માની કૃપા છે આવતીકાલે માતાજીના નિવેદ સાથે મા ના નવલા નવરાત્રી ની પુર્ણાહુતી સાથે માના ગરબા ને વિદાય અપાશે મંજલ અને મંગવાણા પરિવારની ખાસિયત એ છે અહીં પરિવાર ઉત્સવો હળી મળીને કરે છે માં શક્તઅંબિકા કૃપા કરે અને પરિવારની મનોકામના પૂરી કરે મા પાસે પ્રાર્થના