Publisher Theme
I’m a gamer, always have been.

અમરેલી શહેરમાં ચિતલ રોડ પર ઓમ નગર સોસાયટીમાં જંગલ કટીંગ ની સાથે સફાઈ અભિયાન કરવામાં આવ્યું

0 107

નગરપાલિકાના કોર્પોરેટર સુરેશભાઈ શેખવા અને ભા.જ.પ અગ્રણી કાર્યકર્તા રવિરાજ ભાઈ શેખવા ને સફળ થયેલ રજુઆતના પગલે થયેલ કામગીરી

અમરેલીના ચિતલ રોડ ઓમનગર સોસાયટી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

અમરેલી નગરપાલિકા ના ચિતલ રોડ ઓમનગર સોસાયટીના રહીશો દ્વારા તેમના વિસ્તારના જાગૃત કોર્પોરેટર સુરેશભાઈ શેખવા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન રવિરાજ ભાઈ શેખવા ને ઓમ નગર સોસાયટી વિસ્તારમાં સ્વચ્છતા અંગે થયેલ રજૂઆત ના પગલે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ઓમ નગર સોસાયટી વિસ્તાર માં ચોમાસા દરમિયાન ઊગી નીકળેલ બાવળ સહિતની જાડીઓ નું જંગલ કટીંગ ઉપરાંત સફાઈ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો સદર કામગીરી કરવા માટે ઓમ નગર સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા જાગૃત કોર્પોરેટર સુરેશભાઈ શેખવા અને ભા.જ.પ આગેવાન રવિરાજ ભાઈ શેખવા ને થયેલ રજૂઆતના પગલે સફળતા પૂર્વક સફાઈ અભિયાન જંગલ કટીંગ અને જંતુનાશક દવા છંટકાવ ની કામગીરી કરવામાં આવી હતી

Leave A Reply

Your email address will not be published.